ફીચર્સ / WhatsApp યુઝર્સ માટે આવી રહ્યાં છે આ 3 જબરદસ્ત ફીચર્સ, બદલાય જશે ચેટિંગનો એક્સપીરિયન્સ

WhatsApp soon to launch these exciting features in app view once in app notification voice waveform aaaq

વોટ્સએપ હાલમાં અનેક નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. જેમાંથી કેટલાક ફીચર્સની ટેસ્ટિંગ પણ ચાલી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર આમાંથી કેટલાક ફીચર્સ ટૂંક સમયમાં યુઝર્સ માટે ઉપબલ્ધ કરાવવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ