અપડેટ / WhatsApp Group માં હવે 256થી વધારે લોકોને એડ કરી શકાશે, જાણો કેટલા

WhatsApp New Features now in group chat whatsapp allows 512 participants

એક રિપોર્ટ અનુસાર વોટ્સએપ એક એવુ ફિચર લઈને આવી રહ્યું છે જેની મદદથી યુઝર્સ ગ્રુપ ચેટમાં 512 સદસ્યોને જોડી શકશે. હાલ એક ગ્રુપમાં 256 લોકો જ જોડાઈ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ