અપડેટ / Whatsappમાં જોડાશે આ નવા ફીચર્સ, મળશે કોલ વેટિંગ સહિત આ સુવિધાઓ

WhatsApp new features Call waiting support and more

વોટ્સએપ તેના યુઝર્સની સુવિધાઓ માટે ઘણા અપડેટ્સ લઈને આવે છે. ટૂંક સમયમાં ફરી વોટ્સએપ કેટલાક અપડેટ લઈને આવવાનું છે. જે બાદ મેસેજિંગ, વીડિયો કોલિંગ કરવા માટે ઘણી સુવિધાઓ મળી જશે. એક રિપોર્ટ મુજબ આવનારા દિવસોમાં વોટ્સએપ મલ્ટી ડિવાઈસ સપોર્ટ સહિત ચાર પ્રકારના અપડેટ લઈને આવશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ