અપડેટ / બદલાઈ જશે તમારા ચેટિંગનો અંદાજ WhatsAppમાં એડ થયું શાનદાર ફિચર, જાણો કઈ રીતે કરશે કામ

whatsapp new feature contacts on the android app looks different for beta users know everything

WhatsApp હાલ નવા ફિચર પર કામ કરી રહ્યું છે. જે તેના કોન્ટેક્ટ લુકને બદલી નાખશે. વોટ્સએપ પર નવુ રૂપ Googleના પોતાના ડિફોલ્ટ કોન્ટેક્ટ વ્યૂની સાથે અલાઈન થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ