સ્કેમ / Whatsapp યુઝર્સ થઈ જાઓ સાવધાન ! આવો એક મેસેજ તમને બનાવી શકે છે કંગાળ

whatsapp friend in need scam users receive messages from friends and relatives money and personal info taken

આજના સમયમાં સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. દરેક સોશિયલ મીડિયા એપ્સમાં જે મેસેજિંગ એપ સૌથી વધુ લોકપ્રિય અને પ્રખ્યાત છે, તે વોટ્સએપ છે. આમ તો ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના લોકોએ જીવનને ઘણુ સરળ અને રસપ્રદ બનાવી દીધુ છે. પરંતુ સમય મુજબ સાયબર ક્રાઈમના કેસો પણ હવે વધી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ