બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / ભાવનગર / What was the reason that a nurse had to commit suicide in Bhavnagar

રહસ્ય / એવું કયું કારણ હતું કે ભાવનગરમાં નર્સે કરવી પડી આત્મહત્યા

Mehul

Last Updated: 11:58 PM, 17 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર સિવિલ હોસ્પિટલમાં એક નર્સે આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે.નર્સે સિવિલ હોસ્પિટલમાં જ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી

  • સિવિલ હોસ્પિટલમાં જ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી
  • સિવિલ નર્સિંગ સ્ટાફમાં બજાવતી હતી ફરજ 
  • અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર

ભાવનગર સિવિલ હોસ્પિટલમાં એક નર્સે આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે.નર્સે સિવિલ હોસ્પિટલમાં જ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.આત્મહત્યા પાછળનું પ્રાથમિક કારણ હજુ જાણવા મળ્યું નથી પરંતુ પોલીસ તપાસ કરી રહી છે.

અગમ્ય કારણોસર આત્મહત્યા  

ગુજરાતમાં આજે આગ -અકસ્માત અને આત્મહત્યાનો રવિવાર હોય તેવી એક સાથે આ પ્રકારની ઘટનાઓ રવિવારે મોદી સાંજથી શરુ થઇ છે. ભાવનગરની સિવિલ હોસ્પીટલમાં ફરજ બજાવતી નર્સે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા સિવિલ કેમ્પસમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ મહિલા નર્સે કેમ આત્મહત્યા કરી એ અંગે પણ તર્ક-વિતર્ક શરુ થયા છે. કોઈ નાણકીય મામલો છે કે, પારિવારિક સમસ્યા કે પછી કોઈ પ્રેમ પ્રકરણ? તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. નર્સે સિવિલ હોસ્પીટલના પોતાના રૂમમાં જ આત્મહત્યા કરી લીધી હતી 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ