TMKOC / ટપ્પૂ અને બબિતાની રોમેન્ટિક વાયરલ તસવીર ખરેખર સાચી છે? ફાઇનલી સત્ય આવ્યું સામે 

what is the truth of viral romantic picture of raj and munmun

તારક મહેતા...ની બબિતાજી છેલ્લા થોડા સમયથી લાઇમ લાઇટમાં છે. રાજ અનડકટ અને તેના અફેરની ચર્ચાએ સોશ્યલ મીડિયા પર ખુબ જોર પકડ્યું છે ત્યારે વાયરલ તસવીરનું સત્ય બહાર આવી ગયુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ