Daily Dose / LAC,LOC અને BORDERમાં શું ફર્ક | What is the difference between LOC, LAC & BORDER

LAC આ નામ તો હાલ ચીન વિવાદ વચ્ચે તમે ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું હશે પણ આનાથી સાથે સાથે LOC અને BORDER પણ તમારે કાને કોઈ દિવસ તો અથડાયું જ હશે. તમે એક રસપ્રદ માહિતી આપી દઈએ કે LAC,LOC અને BORDER તમામ અર્થે અને તેની વ્યવસ્થા અલગ અલગ જ છે. જાણો રસપ્રદ માહિતી Daily Dose

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ