શૉકિંગ ન્યૂઝ! / આ નાનકડી ચબરખી ખરીદવા લોકો ચાર કરોડ રૂપિયા લગાવવા તૈયાર, જાણો એવું તો શું છે ખાસ

what is in this little piece of paper auction for 4 crore rupees

ડક્ટ-ટેપ કેલેની કલાકૃતિ, જેને કૉમેડિયન કહેવામાં આવે છે. જેની 2019માં સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઇ. આ કલાકૃતિ ફક્ત ડક્ટ ટેપની સાથે દીવાલ પર કેળુ ચિપકાયુ હોય તેવુ દેખાતુ હતુ. મીડિયાનુ ધ્યાન આકર્ષિત કરવા માટે આર્ટ બેસલ મિયામી બીચ પર આ પીસના બે એડિશન 91 લાખથી વધુ કિંમતમાં વેંચાયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ