Budget 2020 / Budget 2020: મહિલાઓ માટે માતા-બનવાની ઉંમર નક્કી કરશે સરકાર, રૂા. 6000 કરોડ ફાળવાયા

what for women in nirmala sitharamn this Budget 2020

નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટ 2020-21માં મહિલઓ માટે અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહિલાઓની માતા- બનવાની ઉંમર નક્કી કરવા અંગેની સરકારે જાહેરાત કરી છે આ માટે સરકારે રૂા. 6000 કરોડની જાહેરાત કરી છે. મહિલાઓથી જોડાયેલી સુવિધાઓ માટે 28 હજાર 600 કરોડ ફાળવ્યા. 35 હજાર 600 કરોડ પોષાહાર યોજનાઓ માટે ફાળવ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ