મહામારી / શું આવવાની છે ત્રીજી લહેર! દિલ્હીમાં 6 મહિના બાદ સૌથી વધારે કેસ, મહારાષ્ટ્ર-કેરળમાં ઓમિક્રોનનો કેર

What a third wave is coming! The highest number of cases after 6 months in Delhi, Omicron care in Maharashtra-Kerala

ભારતના કોરોનાની ત્રીજી લહેરનો મોટો સંકેત તો આજે મળ્યો છે. દિલ્હીમાં 6 મહિના બાદ કોરોનાના સૌથી વધારે કેસ છે તો મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ