ચૂંટણી / પશ્ચિમ બંગાળમાં બૂથ લૂંટવાનો પ્રયાસ, કાર્યકર્તાઓમાં ઘર્ષણ

West Bengal's attempt to rob booths, friction in workers

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યોની 117 લોકસભા સીટ માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 26, કેરળની 20, ગોવાની 2, દાદરા નાગર હવેલીની 1, દીવ-દમણની 1, આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, જમ્મુ-કાશ્મીરની 1, કર્ણાટકની 14, ઓરિસ્સાની 6, ઉત્તરપ્રદેશની 10 અને પશ્ચિમ બંગાળની 5 સીટ માટે મતદાન થવાનું છે. તો આ વચ્ચે પશ્ચિમ બંગાલમાં બૂથ લૂંટવાનો એક પ્રયાસ સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ