મહામારી / હવે બંગાળમાં આવ્યો ઓમિક્રોનનો પહેલો કેસ, મુર્શિદાબાદમાં 7 વર્ષનો છોકરો સંક્રમિત, ભારતમાં કુલ કેસ થયા 65

West Bengal reports 1st Omicron case as 7-yr-old Abu Dhabi returnee test positive

હવે પશ્ચિમ બંગાળમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને દસ્તક દીધી છે. મુર્શિદાબાદમાં 7 વર્ષનો છોકરો ઓમિક્રોન પોઝિટીવ મળી આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ