આદેશ / આ જગ્યાએ આવતીકાલથી નવા નિયમો સાથે લાગૂ પડશે લૉકડાઉન, આ કારણે લેવાયો નિર્ણય

West Bengal Lockdown: Mamata Banerjee Govt Issues Fresh Lockdown Order, To Be In Force From 9th July, 5pm

કોરોના વાયરસના સંક્રમણને લઈને દેશભરમાં ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારે 9 જુલાઈએ સાંજે 5 વાગ્યાથી લૉકડાઉનનો આદેશ જાહેર કર્યો છે. સરકારે આ નિર્ણય રાજ્યના કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન માટે કડક લૉકડાઉન લાગૂ કરાશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ