પ્રહાર / અમિત શાહે કહ્યું, બંગાળમાં મમતા સરકારને ઉખેડીને 200થી વધુ બેઠકો સાથે સરકાર બનાવીશું, મુખ્યમંત્રી અંગે કર્યો ખુલાસો

West bengal election amit shah statement mamata banerjee

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના પ્રહાર બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેના પર ભારે પલટવાર કર્યા છે. જયશ્રી રામના નાર, ઓવૈસીના ચૂંટણી લડવા, ભાજપ કાર્યકર્તાઓની હત્યા અને બંગાળના મુખ્યમંત્રી અંગે નિવેદન આપ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ