વેડિંગ સ્પેશ્યલ / જો વિધર્મી સાથે પ્રેમ થયો અને પ્રભુતામાં પગલા પાડવા હોય તો આ રહ્યો તમારા માટે સ્પેશ્યલ મેરેજ એક્ટ

wedding special marriage act in india

લગ્ન એ એક એવું બંધન છે જે જીવનભર માટે હોય છે. બે અજાણ્યા લોકો જીવનભર એકમેકના સાથીદાર બની જાય છે ત્યારે આજકાલ યુવક-યુવતીઓ નોકરી કરતા થયા છે પોતાના ગામથી બહાર નોકરી કે ભણવા માટે જતા હોય છે અને ત્યાં જ તેમને પોતાના જીવનસાથી પણ મળી જતા હોય છે ત્યારે યુગલમાં બંનેનો ધર્મ અલગ અલગ હોય તો? તો તમારા માટે ભારતમાં છે સ્પેશ્યલ મેરેજ એક્ટ. જાણો સ્પેશ્યલ મેરેજ એક્ટ શું છે. એ સિવાય મુસ્લિમ મેરેજ એક્ટ, ક્રિશ્ચિયન મેરેજ એકટ વીશે પણ જાણવું જરૂરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ