લાલ 'નિ'શાન

વરસાદ / ગુજરાતનાં આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

weather forecast: heavy rain in gujarat

દક્ષિણ ગુજરાતમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં  ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ