ચોમાસું / ગુજરાતમાં આગામી 48 કલાકમાં પડી શકે છે ભારે વરસાદ, જાણો ક્યાં વિસ્તારમાં અપાયું અલર્ટ

weather forecast heavy rain alert in gujarat again next 48 hours

ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને રાજ્યમાં નદી-નાળા સહિત ડેમોમાં પાણીનું જળસ્તર સતત વધી રહ્યું છે. ત્યારે રાજ્યમાં હજી પણ આગામી 48 ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ