ઠંડીનો ચમકારો / હવામાન વિભાગઃ ગુજરાતમાં આગામી 72 કલાક કાતિલ ઠંડીની આગાહી

Weather forecast cold wave in gujarat

ગુજરાતમાં હાલ ઠંડીને લઇને ચમકારો જોવા મળી રહ્યો છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 72 કલાક હાડ થીજવતી ઠંડી પડે તેવી આગાહી કરી છે. આગામી બે દિવસ તાપમાન 7 ડિગ્રી સુધી ગગડી શકે છે. નલિયામાં 2 ડિગ્રી સાથે બરફ જામેલો જોવા મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ