ગુજરાતમાં વરસાદની રી-એન્ટ્રીની તૈયારી, હવામાન વિભાગે કરી આગાહી

Weather Department prepares for rain re-entry in Gujarat

રાજ્યમાં હાલ તો વરસાદે વિરામ લીધો છે. જોકે આગામી 15 અને 16મી ઓગસ્ટે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ રાજસ્થાનમાં લો પ્રેસર સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે ગુજરાતના રાજસ્થાન બોર્ડર પર આવેલા સાબરકાંઠા અને બનાસકાંઠામાં સારો વરસાદ થઈ શકે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ