OMG / ટાઈટ જીન્સ પહેરીને ચલાવતો હતો કાર, પછી શખ્સ સાથે થયું એવું કે ચોંકી જશો

Wearing Tight Jeans and Driving a car for 8 hours got heart attack after 3 days

ટાઈટ જીન્સ કે પેન્ટ પહેરવાનો ક્રેઝ હાલમાં યુવાનોમાં વધી રહ્યો છે. તેના અનેક દુષ્પ્રભાવ પણ હોઈ શકે છે. દિલ્હીનો સૌરભ થોડા દિવસ પહેલાં ટાઈટ જીન્સ પહેરીને પોતાની નવી કારમાં દોસ્તો સાથે ફરવા નીકળ્યો. 4-5 કલાક બાદ તેને પગમાં સોજાનો અનુભવ થયો પણ તેને ગણકાર્યું નહીં. પગમાં લોહી જમા થતાં ફેફસાં સુધી પહોંચ્યું નહીં અને 3 દિવસ બાદ હાર્ટ એટેકનો ભોગ બન્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ