ગાંધીનગર / આરોપીઓને ફાંસીની સજા મળે તે માટે પ્રયત્ન કરીશું : રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન

રાજ્યમાં દિવસેને દિવસે વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓને લઇને રાજ્ય સરકારનો ગૃહ વિભાગ હરકતમાં આવ્યો છે. તાજેતરમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કરતા પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, સરકાર સંવેદનશીલ છે. છેલ્લા 4 દિવસમાં 3 દુષ્કર્મની ઘટના બની છે જેની ખરેખર ગંભીર બાબત છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ