વલસાડ / VIDEO: અમે મર્ડર થોડું કર્યું છે…તમે તો નથી પીધો ને દારૂ?: રેડમાં પોલીસની સાથે સ્થાનિકોનો હોબાળો-ઝપાઝપી

We have done a little murder...You didn't drink alcohol?: Locals clash with police in Red

ધરમપુરમાં પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે બબાલનો વિડીયો વાયરલ, લોકોએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી કરી, મામલો ગરમાતા લોકોએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

બ્રેકિંગ ન્યૂઝ