રાજ્યસભા ચૂંટણી / રાજસ્થાનમાં ચાલી રહેલી ઉથલ-પાથલ વચ્ચે સચિન પાયલટનું આવ્યું આ નિવેદન

we are united our rajya sabha candidates will win sachin pilot

રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સચિન પાયલોટે ગુરુવારે દાવો કર્યો હતો કે તેમની પાર્ટીના ઉમેદવારો રાજ્યસભાની બે બેઠકો પર વિજય મેળવશે. સચિન પાયલોટે કહ્યું, 'હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાસે પૂરતો આદેશ, અપક્ષો અને અન્ય પક્ષોના ધારાસભ્યોનો ટેકો છે. રાજ્યસભાની ચૂંટણીમાં અમારા બંને ઉમેદવારો વિજય મેળવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ