WC 2019 / વરસાદ થશે કે બેટિંગ? જાણો આજે મેન્ચેસ્ટરમાં કેવું છે હવામાન

WC 2019 India vs New Zeland Semifinal

ICC વર્લ્ડકપ-2019ની પહેલી સેમિફાઇનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વરસાદના કારણે ગઇકાલે સ્થગિત કરવામાં આવી હતી. વરસાદના કારણે પહેલી સેમિફાઇનલ ગઇકાલે પુરી થઇ શકી નહોતી જે આજે રિઝર્વ ડેના દિવસે રમાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ