સમસ્યા / નીર માટે માલધારીઓનો રઝળપાટ ! પોરબંદરમાં નેસ વિસ્તારમાં જળસંકટ બન્યું ઘેરું

water-scarcity-looms-large-in-porbandar

પોરબંદર પંથકમાં ઉનાળાના સમયમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત બરડા ડુંગરના નેસ વિસ્તારમાં વસતા માલધારી પરીવારને પણ પીવાનું પાણી નહી મળતા હાલ આ માલધારી પરીવારો મુશ્કેલીમાં મુકાયા છે અને માલધારીઓ નેસ વિસ્તારમાંથી હિજરત કરી રહ્યા છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ