VIDEO / શ્રીલંકાની સામે ટી-20માં ધોનીના અંદાજમાં જોવા મળ્યો મેક્સવેલ, ફટકાર્યા હેલીકૉપ્ટર શૉટ

watch glenn maxwell does a ms dhoni in australia emphatic win over sri lanka in 1st t20i

લાંબા સમય બાદ ટી-20 ટીમ વાપસી કરી રહેલ ડેવિડ વૉર્નરે શાનદાર સેન્ચ્યુરી ફટકારી, તો એના જોડીદાર અને કેપ્ટન એરૉન ફિંચે પણ 36 બૉલમાં 64 રન કર્યા. વૉર્નર-ફિંચ બાદ મહેફિલ લૂટી ગ્લેન મેક્સવેલે એને માત્ર 28 બોલની પોતાની ઇનિંન્ગમાં જોરદાર રન કર્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ