બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / want to get rid of heat then include these things in your diet

લાઇફસ્ટાઇલ / ગરમીથી છૂટકારો મેળવવો છે? તો આજથી તમારા ડાયટમાં લાવો આ ફેરફાર, બૉડી રહેશે એકદમ કૂલ

Arohi

Last Updated: 10:00 AM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Get Rid Of Heat: ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે અને એવામાં સ્વસ્થ્ય રહેવા શું ખાવું જોઈએ તે એક મોટો પ્રશ્ન છે. ઉનાળામાં અમુક વસ્તુઓનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને ફાયદો થાય છે સાથે જ શરીરને પણ ઠંડક મળે છે.

ઉનાળો શરૂ થતાની સાથે જ લોકોએ પોતાના ભોજન પર ખાસ ધ્યાન રાખવું પડે છે. આ સીઝનમાં ગરમીથી બચવા માટે એવા ફળ અને વસ્તુઓનું સેવન કરો જેનાથી આપણા શરીરને ઠંડક મળે. 

હકીકતે આ સીઝનમાં લોકો ગરમીથી છુટકારો મેળવવા માટે કોલ્ડ ડ્રિંક્સ અને આઈસક્રીમ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આ વસ્તુઓનું સતત સેવન તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. જાણો ઉનાળામાં એવી કઈ વસ્તુઓ ખાવી જોઈએ જેનાથી શરીરને ઠંડક મળે. 

કોળુ
કોળુ ઘણાલોકોને નથી પસંદ આવતું પરંતુ તમને જણાવી દઈએ કે આ શાકભાજીમાં પાણી ખૂબ જ વધારે હોય છે જે તમારા શરીરને ઠંડક પહોંચાડે છે. સાથે જ તમારા પાચનતંત્રને પણ ઠીક કરે છે આંતરડામાં જમા થયેલા ટોક્સિક પદાર્થોને બહાર કરવામાં મદદ કરે છે. 

ડુંગળી 
ડુંગળીમાં શરીરને ઠંડક પહોંચાડવાના ઘણા ગુણ હોય છે. ડુંગળી શરીરને ખૂબ જ ફાયદો કરે છે. આ તમને સનબર્નથી બચાવે છે. લાલ ડુંગળીમાં ક્વેરસેટિનનું પ્રમાણ વધારે હોય છે. જેને પ્રાકૃતિક એન્ટી-એલર્જેન માનવામાં આવે છે. 

ખીરા કાકડી 
ખીરા કાકડી ખૂબ જ ઠંડી હોય છે. તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે આ ત્વચાને લાભ પહોંચાડે છે સાથે જ પાચનને પણ ઠીક રાખવામાં મદદ કરે છે. 

દૂધી 
ફાઈબરના ગુણોથી ભરપૂર દૂધી એક ઠંડી તાસીર વાળુ શાક છે. જેમાં પાણી ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. દૂધીનું શાક પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે અને પાચનને પણ તંદુરસ્ત રાખે છે. શાક ઉપરાંત ડુંગળીનું રાયતું બનાવીને પણ તેનું સેવન કરી શકાય છે. 

વધુ વાંચો: મલ્ટીવિટામિન્સ ખાઓ, બીમારીઓ દૂર ભગાડો, સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે આ દવાઓ

દહીં 
દહીંને ખીરાની સાથે રાયતું બનાવીને અથવા છાશ બનાવીને પીવાથી તમને વધારે ફાયદો થાય છે. તેમાં હાજર કૂલિંગ એજન્ટ તમને ઉનાળાની લૂથી દૂર રાખે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ