સ્ટિંગ ઓપરેશન / મની પાવર હોય તો માગે એ કાર્ડ કાઢી આપે નાગજી, ગાંધીનગર સુધી સેટિંગનો દાવો

VTV News Sting Operation biggest reveal Maa Amrutam card surat

સુરતમાં ગેરકાયદેસર રેશનકાર્ડ, આયુષમાન કાર્ડ મા વાત્સલય અને મા અમૃતમ કાર્ડ નીકળી રહ્યા છે. સુરતમાં આ પ્રકારના કાર્ડ કઢાવવાનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. સુરતમાં એજન્ટથી 4થી 5 હજારમાં માંગો તે કાર્ડ કાઢી આપવાનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે. VTVના સ્ટિંગ ઓપરેશનમાં થયો મોટો ખુલાસો...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ