VTV Exclusive / LRDની ભરતીના પરિપત્રને લઈને VTVનો મોટો ખુલાસો, શું આંદોલનકારીઓ અને બૌદ્ધિકો નથી જાણતા આ વાતો?

VTV interpretation of Gujarat government circulation about LRD recruitment Exam

LRD પરીક્ષામાં અનામતની બૂમરાણ વચ્ચે VTV મહત્વના સમાચાર લઈને આવ્યું છે. VTVએ સરકારનો પરિપત્ર અને તેનું અર્થઘટન કર્યુ છે જેમાં અનામતનો આડકતરો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. ભલભલા બૌદ્ધિકો જેમાં અટવાઈ પડ્યા હતા તે સરકારી પરિપત્રમાં એવું તે શું છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ