ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

તાતની સફળતાની વાત / સુરતના આ ખેડૂતોએ વાવ્યા બ્લેક રાઈસ અને મેળવ્યો મબલખ પાક, જાણો સફળતાની કહાની

vtv Exclusive tat ni vat surat farmer succes story black rice cultivation

આપણો દેશ કૃષિપ્રધાન છે. એટલે સ્વાભાનિક છે કે, કૃષિ પૈદાશને લઈને પણ અવનવા પ્રયોગો થતા રહેવાના. પરંતુ ઓલપાડના એક ખેડૂતે એવી કરામત કરી છે. જે ચીનની મુશ્કેલી વધારી શકે છે. કારણ કે, તેણે ચીન અને થાઈલેન્ડમાં થતા બ્લેક રાઈસની સફળ ખેતી કરી છે અને તે પણ 50 ટકા ઓછા ખર્ચામાં... કેવી રીતે જાણો આ અહેવાલમાં.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ