ફાયદો / વોડાફોન લાવ્યું 2 નવા ધમાકેદાર પ્લાન, 398 રૂપિયામાં મળશે રોજ 3 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ

Vodafone Rs. 558, Rs. 398 New Prepaid Plans Offer 3GB Daily Data and Unlimited Calls

ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં હાલ તગડી સ્પર્ધા ચાલી રહી છે. એવામાં ગ્રાહકોને આકર્ષિત કરવા વોડાફોન-આઈડિયાએ તેના બે નવા પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન્સમાં ગ્રાહકોને રોજ 3 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગની સાથે અન્ય પણ ઘણાં ફાયદા મળશે. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ