ઓફર / વોડાફોને તેના આ પ્રીપેડ પ્લાનમાં કર્યા ફેરફાર. હવે મળશે આટલા દિવસ વધુ વેલિડિટી

Vodafone Revised Rupees 129 Plan Offering Extra Validity Of 10 Days

વોડાફોન યુઝર્સને આકર્ષિત કરવામ માટે નવા-નવા પ્લાન લાવી રહ્યું છે. હાલમાં જ કંપનીએ 499 રૂપિયાના નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કરવાની સાથે 555 રૂપિયાવાળા જૂના પ્લાનને પણ રિવાઈઝ કર્યો છે અને હવે કંપનીએ 129 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં પણ ફેરફાર કર્યા છે. કંપનીએ આ પ્લાનમાં મળતી વેલિડિટીમાં વધારો કર્યો છે. વોડાફોન જિયોના 98 રૂપિયાના પ્લાનને ટક્કર આપવા આ પ્લાન લાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ