Tweet / વિવેક ઑબેરોયે ચૂંટણી પરિણામો પર ઐશ્વર્યા રાયની એવી તસવીર શેર કરી કે મળી નોટિસ

Vivek Oberoi’s tweet about Aishwarya Rai and Salman Khan slammed online

વિવેક ઓબેરૉયે ટ્વિટર પર એક મીમ શેર કર્યું છે, જેમાં ત્રણ ફોટાનો કોલાજ નજરે આવી રહ્યો છે. આ ફોટામાં વિવેક ઓબેરૉય ઉપરાંત સલમાન ખાન, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પણ નજરે આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ