ના હોય! / ફરી મમ્મી પપ્પા બનવાના છે વિરુષ્કા? સોશ્યલ મીડિયામાં ફેન્સ આપી રહ્યા છે અભિનંદન

Virushka is going to be mom and dad again fan made assumption by viral video

મુંબઈની એક હોસ્પિટલની બહાર વિરાટ અને અનુષ્કાને સ્પોટ કરવામાં આવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોએ પોતાની ધારણાઓ બનાવવાનું શરૂ કરી દીધું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ