ક્રિકેટ / વિરાટ અને રોહિત વન-ડે બેટ્સમેનોની ICC રેન્કિંગમાં મોખરે, જાણો કોણે કઈ રેન્ક જાળવી

Virat-Rohit Retains ICC ranking on top

ઈન્ડિયન ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને સિનિયર બેટ્સમેન રોહિત શર્મા વન-ડે બેટ્સમેનોએ આઈસીસી રેન્કિંગમાં ક્રમશઃ પહેલુ અને બીજુ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે બોલરની યાદીમાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ત્રીજા સ્થાને રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ