WC 2019 / VIDEO: જ્યારે સ્ટીવ સ્મિથને ભારતીય દર્શકોએ કર્યો પરેશાન, કોહલીએ આ રીતે કર્યો બચાવ

Virat Kohli Wins Hearts By Defending Steve Smith From Jeering Indian Fans At Oval

મેચ દરમિયાન ભારતીય દર્શક ઑસ્ટ્રેલિયાના ખેલાડી સ્ટીવ સ્મિથની વિરુદ્ધ હૂટિંગ કરવા લાગ્યા. ત્યારબાદ વિરાટ કોહલી સ્મિથના બચાવમાં ઊતરી આવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ