IPL 2020 / ભલભલા બોલરને ધ્રુજાવનાર કોહલી કેમ UAEમાં બેટ પકડતાં જ ડરી ગયા ? પોતે બતાવ્યું કારણ

virat kohli was in fear while batting in first practice session after corona virus

ભારતમાં કોરોના વાયરસનાં કારણે ઘણા મહિનાથી મુલતવી થઇ રહેલી લોકપ્રિય ટૂર્નામેન્ટ IPL ટૂંક સમયમાં શરુ થવા જઈ રહી છે એવામાં વિવિધ ટીમોએ પ્રેક્ટીસ શરુ કરી દીધી છે ત્યારે આટલા સમય બાદ મેદાન પર પરત ફરેલા RCB કેપ્ટન વિરાટ કોહલીએ મોટું નિવેદન આપ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ