VIRAL / વિરાટ કોહલી 3 વર્ષથી કરી રહ્યો છે એક જેવી એક્સરસાઇઝ, શેર કર્યો વીડિયો

virat kohli share workout video ahead of odi series against west indies

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એક ખૂબ ખાસ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં એ એક્સર્સાઇઝ કરતો જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે વિરાટ હાલ વિન્ડીઝ સીરિઝમાં વ્યસ્ત છે. જ્યાં વન ડે સીરિઝની શરૂઆત ગુરુવાર એટલે આજની મેચથી થશે. આ મેચ ગયાનામાં રમાવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ