વાયરલ / VIDEO: કોહલીએ કર્યો અનોખો ડાન્સ, સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ

virat kohli post a video on social media dance with exercise gone viral

પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આજકાલ પોતાના ફોર્મને લઇને સંઘર્ષ કરી રહ્યો છે. ત્યારે હાલ તેઓ આરામમાં છે અને આવનાર ઇનિંગ્સ માટે તૈયારી કરી રહ્યો છે, ત્યારે ખેલાડીએ એક વિડીયો પોસ્ટ કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ