ફોર્બ્સ / સૌથી વધુ કમાણી કરતા 100 ખેલાડીઓમાં વિરાટનું નામ, જાણો કેટલી છે આવક?

Virat Kohli only Indian in Forbes 2019 list of world's highest-paid athletes

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પોતાના જોરદાર ખેલથી દુનિયામનાં છવાયેલો જ રહે છે, પરંતુ હવે પસંદગીના ખેલાડીઓની યાદીમાં સામેલ થઇ ગયો છે, જેને વર્લ્ડમાં સૌથી વધારે કમાણી કરનાર ખેલાડીઓમાંથી એક માનવામાં આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ