INDvsAUS / બીજાને તક આપવામાં પોતાની ગેમ ખરાબ કરી દીધી વિરાટ કોહલીએ

virat kohli odi failur at no 4 last seven innings

નવા વર્ષમાં ઓસ્ટ્રેલિયાની ટીમે જ્યારે વનડે સીરિઝ માટે ભારત આવી ત્યારે ટીમ ઇન્ડિયાની સામે એક સૌથી મોટી દુવિધા હતી. વાસ્તવમાં ટીમ ઇન્ડિયાના સલામી બેટ્સમેન રોહિત શર્મા, કેએલ રાહુલ અને શિખર ધવનને લઇને ટીમ મેનેજમેન્ટ માટે મુશ્કેલી ઉભી થઇ હતી. જોકે ત્યારે વિક્રમ રાઠોડે કહ્યુ કે, આ સારી દુવિધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ