ક્રિકેટ / કોહલીએ વેસ્ટઈન્ડિઝના બોલરના છક્કા છોડાવી દીધા, સિક્સ મારી કરી એવી એક્શન કે તમે પણ કહેશો વાહ ‘વિરાટ’

Virat Kohli mocks West Indies bowler Kesrick Williams by imitating notebook send off

કપ્તાન વિરાટ કોહલીના શાનદાર પ્રદર્શનને લઈને ટીમ ઈન્ડિયાએ સીરિઝની પહેલી ટી-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝની સામે 6 વિકેટથી ધમાકેદાર જીત મેળવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ