WC 2019 / Video: જ્યારે શમીની ખરાબ ફીલ્ડિંગ પર ભડક્યો વિરાટ, કહ્યું...

virat kohli abuses mohamamd shami on his fielding against bangladesh video

કોહલીને ગુસ્સો મોહમ્મદ શમી પર ત્યારે આવ્યો જ્યારે શમીએ ખરાબ ફીલ્ડિંગ કરતાં બાંગ્લાદેશને એક રન વધારે અપાવી દીધો. આ ઘટના ત્યારે બની જ્યારે બાંગ્લાદેશની બેટિંગની 27 મી ઓવરમાં લિટન જાસે બોલને મિડ ઑફ તરફ મોકલી દીધો અને ઝડપથી એક રન બનાવી લીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ