સેન્ચ્યુરી કિંગ / રોહિતની કેપ્ટન્સીમાં કોહલી રમશે ઐતિહાસિક 100 મી ટેસ્ટ મેચ, ગાંગુલી અને સચિનનો સ્પેશ્યલ મેસેજ

virat kohli 100th test milestone in mohali vs srilanka sachin saurav dravid message to kohli

પૂર્વ ભારતીય કપ્તાન VIRAT KOHLI પોતાની 100 મી ઐતિહાસિક ટેસ્ટ મેચ રમવા જઇ રહ્યો છે. ક્રિકેટ ચાહકો ઉપરાંત ભારતના દિગ્ગજ ખેલાડીઓ માટે પણ આ મેચ ખાસ છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ