VIDEO / રાજ્યમાં દારૂબંધી માત્ર 'કાગળ' પર, કચ્છના ગામડામાં દારૂની બોટલ સાથેના નાચનો વીડિયો વાયરલ

viral video of kutch liquor party kutch

ગુજરાતમાં ભલે સરકાર દ્વારા દારૂબંધીનો કડક કાયદો બનાવાયો પરંતું દારૂબંધીના કાયદાના ધજીયા ઉડાવતા વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા કરે છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોથી ફરી એકવાર ગુજરાતના માથે કલંક લાગ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ