ગુજરાત / કોરોના સંકટઃ વાઇરલ ફીવર છતાં લોકો કેમ ડરે છે ડોકટર પાસે જતાં

Viral fever patient does not go to doctor ahmedabad

ચોમાસામાં વાઈરલ ઇન્ફેક્શન ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારીઓ થાય છે. જેના લીધે તાવ આવતો હોય છે ત્યારે તેને કોરોના છે કે બીજી બીમારી છે તે વિશેનું નિદાન કરવું અઘરું બને છે સાથે સાથે આવી બીમારીઓના લીધે શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ