VIRAL / ધર્મેન્દ્રએ હેમા માલિનીના ઝાડૂ મારવાના વીડિયો પર કહ્યું, આ તો અનાડી છે

 VIRAL : Dharmendra Disapproves His Wife Hema Malini Weird Broom Act

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને સાંસદ અને જાણીતા અભિનેત્રી હેમા માલિનીએ શનિવારે સ્વચ્છતા અભિયાન હેઠળ સંસદમાં ઝાડું મારીને સફાઈ કરી. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહથી લઈને ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ સ્વચ્છ ભારતનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં મથુરાના સાંસદ હેમા માહિની પણ ઝાડુ મારતા જોવા મળી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ