સાચી વાત ! / અક્કલ તો ઠોકર ખાધે જ આવે! વેક્સિનનો વિરોધ કરતી યુવતી સાથે એવું તો શું બન્યું કે હવે કરે છે વખાણ

viral anti vaxxer model support coronavirus vaccine after nearly killed twice due to covid ashas

કોરોના મહામારીએ ગયા વર્ષથી અત્યાર સુધી વિશ્વમાં જેવો હાહાકાર મચાવ્યો છે, તેનાથી ઘણાં દેશો હજી સુધી ઉભર્યા નથી. કોરોના વેક્સિન આવ્યાં બાદ સ્થિતિ થોડી સામાન્ય થઇ છે. પરંતુ હજી કોરોનાની દહેશત યથાવત છે. આવી કટોકટીભરી સ્થિતિમાં કોરોના વેક્સિન લગાવવી અત્યંત જરૂરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ