દૂધસાગર ડેરી / સાગરદાણ કૌભાંડ મામલે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ટ્રિબ્યુનલ તરફથી મોટો ઝટકો

vipul chaudhry Dudh sagar dairy mahesana sagardan case

મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ટ્રિબ્યુનલ તરફથી ઝટકો લાગ્યો છે. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ટ્રિબ્યુનલે વિપુલ ચૌધરીને 30 સપ્ટેમ્બર સુધીમાં 9 કરોડ રૂપિયા જમા કરાવવા આદેશ કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ